Disha Patani 4

Disha patani Photos: દિશા પટનીએ દરિયા કિનારે આપ્યો ગ્લેમર્સ લુક, વાયરલ થયા ફોટોઝ

disha patni 2
Disha patani Photos: દિશા અવનવાર પોતાનો ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, ફેન્સ પણ પસંદ કરે છે તેની આ તસ્વીરો

બોલિવુડ ડેસ્ક, 10 ફેબ્રુઆરીઃ બોલિવુડમાં ફિલ્મ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનારી દિશા પટની પોતાની તસ્વીરોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં દિશાએ દિશાએ દરિયા કિનારે બોલ્ડ પોઝ આપ્યા છે.

disha patani 3

દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ શૅર કરતી હોય છે.

Whatsapp Join Banner Guj
disha patani 3
હાલમાં જ તેણે દરિયાકાંઠે ફોટોશૂટ કરાવ્યું હતું
disha patni 1
બિકની અવતારમાં તેના ફોટોઝ થઇ રહ્યા છે વાયરલ
Whatsapp Join Banner Guj
Disha Patani 4
ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે દિશાનો આ લુક

આ પણ વાંચો…

Flirt with court judge: કોર્ટના જજને ગુનેગારે કહ્યું- આઇ લવ યુ, જુઓ વીડિયો