Prahlad Modi Took Press Meeting in Gwalior 1 1280x720 1

Election: વડાપ્રધાન મોદીની ભત્રીજીએ માંગી ચૂંટણી લાડવા ટિકિટ, જેને લઇ પીએમના ભાઇ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન

લોકશાહીમાં દરેકને ચુંટણી(Election) લડવાનો અધિકાર છેઃ પ્રહલ્લાદ મોદી

Prahlad Modi Took Press Meeting in Gwalior 1 1280x720 1

ગાંધીનગર, 02 ફેબ્રુઆરીઃ અમદાવાદમાં મનપાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલ્લાદ મોદીના પુત્રી સોનલે ટિકીટની માંગણી કરી છે. ત્યારે આ વિષત પર વાત કરતા પ્રહલ્લાદ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં દરેકને ચુંટણી(Election) લડવાનો અધિકાર છે.

Whatsapp Join Banner Guj

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલી સન્માન કરે છે અને દીકરીને કેટલું મહત્વ આપે છે તેનો ખ્યાલ આવી જશે. નરેન્દ્ર મોદીની લાગણી અને ભાજપના હોદ્દેદારોની લાગણી અહીં પ્રસ્થાપિત થશે તેમ પ્રહલાદ મોદીએ જણાવ્યું.

આ પણ વાંચો…

JOB in UAE: શું તમે પણ વિદેશમાં નોકરી કરવા ઇચ્છો છો? તો વાંચો આ દેશ નોકરી સાથે આપે છે નાગરિકતા