student from ukraine 2

Gujarati students trapped in Ukraine: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ રેસ્કયુ ફલાઇટ મારફતે મુંબઈ આવી પહોંચ્યા

મુંબઈ, 26 ફેબ્રુઆરી: Gujarati students trapped in Ukraine: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત રીતે મુંબઈ આવી પહોંચ્યા છે.

આ 44 યુવા વિદ્યાર્થીઓ ને ગુજરાત સરકાર ના માર્ગ વાહન વ્યવહાર નિગમ જી.એસ આર ટી.સી ની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવશે અને તેમના વતન પહોચાડવા ની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે. મુંબઈ એરપોર્ટ આવી પહોંચેલા આ યુવાઓ ના મુખ પર હેમખેમ ભારત પરત આવી ગયા નો આનંદ દેખાઈ રહ્યો હતો.

Gujarati students trapped in Ukraine

આ યુવાઓને ગુજરાત સરકાર ના અધિકારીઓ એ એરપોર્ટ પર આવકાર્યા હતા.

યુક્રેનથી હંગેરીમાં પ્રવેશ્યા પછી ભારતીય વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે જરૂરથી સાંભળજો.

આ પણ વાંચોGujarat government started helpline: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવાઓ નાગરિકોને વતન પરત લાવવા માટે ગુજરાત સરકારે શરુ કરી હેલ્પ લાઈન

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *