वो यात्रा जो सफलता से अधिक संघर्ष बयाँ करती है।
आज भारत विश्व में अपनी नई पहचान के साथ आगे बढ़ रहा है। वो भारत जो कल तक गाँधी का भारत था जिसकी पहचान उसकी सहनशीलता थी, आज मोदी का … Read More
आज भारत विश्व में अपनी नई पहचान के साथ आगे बढ़ रहा है। वो भारत जो कल तक गाँधी का भारत था जिसकी पहचान उसकी सहनशीलता थी, आज मोदी का … Read More
‘મહિલા ઉત્કર્ષ યોજના’ રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે.: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: ગુરૂવાર: રાજ્યની મહિલાઓને સ્વાવલંબી બનવા સાથે આર્થિક ઉન્નતિના માટે રાજ્ય સરકારે … Read More
આફ્રિકાનાં નાતાલમાં અંગ્રેજો શેરડી, ચા, કોફીનાં ખેતરોમાં કામ કરવા માટે હબસીઓને રાખતા હતા. પરંતુ મબલખ પાક લેવા માટે તેમને હજારો મજુરોની જરૂર હતી અમે આ કામ માટે ત્યાના હબસીઓની બહુ … Read More
अहमदाबाद, 17 सितम्बर:माननीय प्रधानमंत्री के आह्वान पर “स्वच्छ भारत अभियान” के अंतर्गत 16 से 30 सितम्बर, 2020 तक एवं 2 अक्टूबर, 2020 को भारतीय रेलवे पर “स्वच्छता पखवाड़ा” मनाया जा … Read More
अहमदाबाद, 17 सितम्बर:माननीय प्रधानमंत्री के ‘डिजिटल इंडिया’ अभियान से प्रेरित होकर पश्चिम रेलवे महिला कल्याण संगठन द्वारा महिलाओं को ‘डिजिटलाइजेशन’ के क्षेत्र में सशक्त बनाने हेतु एक अनोखी पहल की … Read More
रिपोर्ट: महेश मौर्य,दिल्ली नई दिल्ली, 17 सितंबर, 2020:दिल्ली यूनिवर्सिटी के कुछ काँलेज दिल्ली सरकार और छात्रों से पैसा लेकर FD में डालते जा रहे हैं और फिर सरकार से बेहिसाब … Read More
કિશોરીએ “પોષણ તોરણ” નું વિતરણ કરીનસગર્ભા માતા અને ધાત્રી માતાઓને આપ્યા સ્વાસ્થ્યવર્ધક સંદેશા આંગણવાડી કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને સગર્ભા માતાઓનેપોષણયુક્ત આહાર અંગે માહિતી આપીને વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭સપ્ટેમ્બર:સહી પોષણદેશ રોશન”ના મંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રવ્યાપી “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સફળ બનાવવા અને તેમજ વર્તમાન અને ભાવિપેઢીને પોષણયુક્ત બનાવવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ માહ ૨૦૨૦”ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ પોષણ માહની અનોખી ઉજવણી કરી રહ્યું છે. આ ઉપરાંત કિશોરીઓ દ્વારા જોખમી સગર્ભા માતા, છ માસથી નાના અને છ થી બે વર્ષ સુધીના અતિકુપોષિત બાળકો અને બેથી પાંચ વર્ષના અતિકુપોષિત બાળકોને પોષણ તોરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજન જીવનના દરેક પાસાઓ સાથે ઘનિષ્ઠ રૂપથી સંકળાયેલી કડી છે. તેથી લાભાર્થીઓને કિશોરી અને આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા પોષણયુક્ત આહાર અંગે સમજ આપવામાં આવી હતી. loading… વધુમાં કિશોરીઓ દ્વારા ટી.એચ.આર. પૂર્ણા શક્તિમાંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા કિશોરીઓને પ્રોત્સાહન પુરૂં પાડવા વાનગી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમ આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવેની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામમાં પહેલાં દસેદસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની આઈજેસીનાં નાગપુરનો અક્ષય આચાર્ય પ્રથમ ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે બીજા ક્રમે અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર: ગુજરાત યુનિવર્સિટીએ ૧૭ સપ્ટેમ્બરે … Read More
સુરત મહાનગરપાલિકા સહભાગી બની, ૧૩ મહિલાજુથોને પ્રમાણપત્રો અપાયા સુરત, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિવસે રાજય વ્યાપી પ્રારંભ કરાયેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જુથો સ્વાવલંબી બને … Read More