0422b6ce 3f5c 45f2 a93b 87660e0923ff

કોરોના વોરિયરને અભિનંદનઃ ખડે પગે આપણી સેવામા હાજર રેહનાર રીયલ હીરોનું પાર્શ્વ જવેલરી હાઉસ દ્વારા સન્માન

0422b6ce 3f5c 45f2 a93b 87660e0923ff

અમદાવાદ, 24 જાન્યુઆરી: કોરોના ના આ મુશ્કેલી ભર્યા સમયમાં આપણી સેવા માં હંમેશા ખડે પગે રેહનાર રીયલ હીરનું પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ એ મુજબ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી માં લડી રહ્યું હતું, અને આ વર્ષ ખુબજ ઉત્તર ચઢાવ વાળું રહેલ, પરંતુ આ મુશ્કેલી ભર્યા સફરમા સૌ નાગરિકોના પડખે રહીને પોલીસ વિભાગ અને સ્વાસ્થ્ય કર્મચારીઓએ ઉમદા ફરજ નિભાવી છે. રાતદિવસ જોયા વગર આપણી સુરક્ષા માટે હંમેશા ઉભા રહ્યા છે.

ca8a887d 85f0 4750 8679 63e28dfbf8e1
Whatsapp Join Banner Guj

આ ઉમદા કાર્ય અને લોકો ની સેવામા ઉભા રેહનારાઓની પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્રારા ચાંદીની મોમેન્ટો અને માં સરસ્વતી ની મૂર્તિ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતગત 20 પોલીસ અધિકારી અને 40 સ્વાસ્થ્ય સલગ્ન કર્મચારી ને ચાંદીની મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

0b4aa702 f116 42ba 95d6 e2cfcbc143d4
GEL ADVT Banner

આ પ્રસંગે પાર્શ્વ જવેલર્સ હાઉસ ના મેનેજીંગ ડાયરેક્ટર જણાવ્યું હતું કે, આ સમયે અમને મળેલ વોરિયર ને સન્માનિત કરવાની તક માટે હું ખુબજ આભારી છું, અને આ કપરા કાળ માં લોકોને કરેલ મદદ માટે તેઓને સન્માન આપીએ એ અમારા માટે ખુબજ ખુશી ની વાત છે.

આ પણ વાંચો….

કિસાન આંદોલન યથાવત્ઃ ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો