posting insulting religious sentiments

Posting insulting religious sentiments: વિધર્મી યુવક દ્વારા હિન્દૂ સમાજની લાગણી દુભાતી પોસ્ટ સોસિયલ મીડિયાના સ્ટેટ્સ મુકતા પોલીસ ફરિયાદ થઇ

Posting insulting religious sentiments: સુરત જિલ્લાના એક યુવક દ્વારા પોતાના મોબાઈલમાં કાશીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મુદ્દે હિન્દૂ સમાજની લાગણી દુભાતી પોસ્ટ મુકતા માંડવી પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સુરત, 21 મેઃ Posting insulting religious sentiments: સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા એક વિધર્મી યુવકે પોતાના મોબાઈલ સ્ટેટ્સમાં હાલમાં ચાલી રહેલા  કાશીના જ્ઞાનવાપી મસ્જીદ વિવાદને અનુરૂપ હિન્દૂ સમાજની લાગણી દુભાઈ અને ધાર્મિક  વાતવરણ દોહળાઇ લખાણ અને ફોટો મુકતા એક યુવક દ્વારા માંડવી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે ફરિયાદના આધારે યુવકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ના માંડવી તાલુકાના તડકેશ્વર ગામેં મન્સૂર ટેકરા ફળિયામાં રહેતા મુનિર રફીક મન્સૂર નામના યુવકે હાલમાં કાશીના જ્ઞાનવાપી મસ્જીદમાં હિન્દૂ દેવી દેવતાના મળી આવેલા નિશાની બાબતે ચાલી રહેલા વિવાદના અનુસંધાનમાં પોતામાં મોબાઈલ ફોનના વોટ્સએપ સ્ટેટ્સમાં ” લાગણી દુભાઈ એવું આ લખાણ લખી બોટલમાં સફેદ બરફના લિંગ આકારનો ફોટો મુકતા હિન્દૂ સમાજની લાગણી દુભાઈ એવી ટિપ્પણી કરી હિન્દૂનું આપમાંન કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવી આવા સ્ટેટ્સ સાથે હિન્દૂ દેવી દેવતા વિષે બીભસ્ટ લખાણ મૂકી દેશમાં જાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરી હિન્દૂ ધર્મના લોકોની લાગણી દુભાતા ગામના એક યુવકે માંડવી પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે યુવકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Khelo India Youth Games – 2021-22: હરીયાણા ખાતે યોજાનાર “ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ – 2021-22” માં ગુજરાતમાંથી એકમાત્ર સુરતની આયુષી ગજ્જરની પસંદગી

આ પણ વાંચોઃ Cold drink bottle lid stuck in throat boy died: કોલ્ડ ડ્રિન્ક પીતી વખતે ગળામાં ઢાંકણું ફંસાઈ જતાં મોત નીપજ્યુ- વાંચો શું છે ઘટના?

Gujarati banner 01