699a11b4 c0fa 4fef a05a dca516fe3b3b

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind) બે દિવસીય ગુજરાતની મુલાકાતે, નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીએ કર્યુ સ્વાગત

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind) ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની શ્રીમતિ સવિતા કોવિંદનુંસ્વાગત-સત્કાર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Corona case Update: રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં 315 કેસો નોંધાયા