Manoj sorathia AAp leader

Statement of Manoj Sorathiya: આપ પાર્ટીના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા તે મુદ્દે AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીનો મોટો ખુલાસો- જુઓ વીડિયો

Statement of Manoj Sorathiya: આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, આજ રોજ AAP ના કાર્યકરો ભાજપમાં જોડાયા એવી અફવા ભાજપ દ્વારા ફેલાવવા આવી

અમદાવાદ, 23 માર્ચઃ Statement of Manoj Sorathiya: આજ રોજ AAP ના કાર્યકરો ભાજપમાં જોડાયા એવી અફવા ભાજપ દ્વારા ફેલાવવા બાબતે AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પ્રતિક્રિયા છે.

ગઇકાલે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા એક મીડિયોને સંદેશ મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવેલ પ્રમાણે, આવતીકાલે(આજે) જે આગેવાનો ભાજપમાં જોડાવાના છે તેમા AAP દ્વારા સસ્પેન્ડ કરાયેલ, સાઇડલાઇન કરાયેલ અને અતિ મહત્વકાક્ષી ત્રણ પ્રકાર ના લોકો સમાવિષ્ટ છે.

  1. આમ આદમી પાટીઁ દ્વારા પાટીઁ તાઃ 3/9/21 ના રોજ પાટીઁ વિરુધ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલ.
  2. આ જોઇનીગં કાયઁક્રમમાં અમુક લોકો એવા પણ છે જે ભાજપના ઇશારે આમ આદમી પાટીઁમાં ગદંકી ફેલાવી રહેલ અને પાટીઁના દરેક કામો અને કાયઁક્રમોમાં ગતિઅવરોધ પેદા કરી રહેલ જેથી તેઓ પાટીઁ દ્વારા સાઇડલાઇન કરવામાં આવેલ અને કોઇ હોદ્દા પર તેઓ ને નિમુણુક આપેલ નહિ
  3. અતિ મહાત્વકાક્ષી લોકો કે જેમને માત્ર હોદ્દો અને ટીકીટ સાથે જ લેવા-દેવા અને લાગતુ-વળગતુ હતુ

આ પણ વાંચોઃ More than 1500 Social Workers join BJP: આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો

Gujarati banner 01