image e1669444515760

હજી રાજ્યભરમાં આગામી 3 દિવસ વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગે કરી આગાહી

image

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. હવામાન વિભાગે હજી 3 દિવસ ઠંડીથી કોઈ રાહત નહિ મળે તેવી આગાહી કરી છે. નલિયા સહિતના કેટલાક વિસ્તારમાં સીવીયર કોલ્ડવેવ યથાવત રહેશે.

Whatsapp Join Banner Guj

સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં પણ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 1 પહેલી તારીખ બાદ ઠંડીથી રાહત મળશે. પહેલી ફેબ્રુઆરી બાદથી તાપમાન વધશે. એટલે કે ઠંડીનું જોર ઘટશે.

આ પણ વાંચો…

દિલ્હી હિંસા બાદ ખેડૂતોમાં પોલીસના એક્શનનો ભય, આખી રાત જાગતા રહ્યાં આંદોલનકારી ખેડૂત