images

આ નામની વ્યક્તિ જન્મથી જ માલિક હોય છે, જુઓ તમારું નામ છે આ લિસ્ટમાં સામેલ !!

images

જ્યોતિષ ડેસ્ક, 02 ડિસેમ્બરઃ બાળકનો જન્મ થાય ત્યારે તેમનું નામકરણ નામ રાખવામાં આવે છે. બાળક શરૂઆતમાં શાળા માટે જાય છે ત્યારે પ્રથમ તેમના લોકો તેનું નામ પૂછે છે કારણકે નામ જ કોઈપણ વ્યક્તિ ની સાચી ઓળખ હોય છે પણ આ નામ ની પાછળ પણ ઘણા વિચારો છુપાયેલા જોવા મળે છે.નામ નો પ્રથમ અક્ષર, જ્યોતિષવિદ્યા અનુસાર તમારા આખી જિંદગી પર ખૂબ અસર કરે છે. જ્યોતિષવિદ્યા ની મદદ થી આપણા નામ થી આપણે આપણું ભવિષ્ય જાણી શકીએ છીએ. અમુક નામ ધરાવતા લોકો જન્મ થી જ માલિક ના ગુણો ધરાવે છે.

  • જે લોકો ના નામ નો શરૂઆત નો અક્ષર S થી શરૂ થાય છે તેઓ માલિક બનવા માટે જ જન્મ ધારણ કરે છે આ વાત જ્યોતિષ શાસ્ત્ર માં પણ જણાવાઈ છે કે આ નામ ના લોકો જન્મ થી જ માલિક હોય છે.આગળ ચાલી ને તે ખુદ નો વ્યવસાય કરે છે.તે તેમના વ્યવસાય માં સારી એવી તેજી લાવે છે અને તે તેમના વ્યવસાય ને આગળ લાવવા માટે ખુબ મહેનત કરી ને સફળ થાય છે.
whatsapp banner 1
  • જે લોકો ના નામ નો શરૂઆત નો અક્ષર V થી શરૂ થાય છે તે લોકો ખુબજ મહેનતુ હોય છે અને તેઓ નુ મગજ પણ ખુબજ તેજ હોય છે આ નામ વાળા વ્યક્તિ પોતાના હર મુકામ પર પહોંચે છે તે તેમના કામ માં દિલ થી મહેનત કરે છે અને તેમના હાથ ની નીચે ઘણા લોકો કામ કરવા માટે શક્ષમ હોય છે.
  • જે લોકો ના નામ નો શરૂઆત નો અક્ષર M થી શરૂ થાય છે એ લોકો ખુબજ દિમાગ થી ખુબ જ બુદ્ધિમાન હોય છે અને તે પોતાનું કાર્ય મન થી કરે છે સાથે સાથે સાહસ થી આ કાર્ય પૂર્ણ કરે છે તે તેના નામ ને કોઈ પણ લોકો માલિક થી ઓછું સમજતા નથી આતેઓ ખુદ નો ધંધો નાખે છે.
  • જે લોકો ના નામ નો શરૂઆત નો અક્ષર C થી શરૂ થાય છે આ નામવાળા લોકો ધંધા વિશે વધુ વિચારે છે.આ નામવાળા વ્યક્તિ બીજાઓના કાર્યને પસંદ કરતા નથી. તેમની વિચારસરણીને કારણે તેઓ કોઈની નીચે કાર્ય કરતા નથી તેથી તેઓ મલિક બનવા માટે જન્મ લે છે.
  • જે લોકો ના નામ નો શરૂઆત નો અક્ષર H થી શરૂ થાય છે તેઓ હંમેશા કોઈન કોઈ કારોબાર ને ચાલુ કરવા અથવા ધન નિવેશ કરવા વિશે વિચારે છે.તેઓ કારોબાર ક્ષેત્ર વિશે ઘણી પ્રસિદ્ધિ પામી ચુક્યા છે તેઓ પોતાના ખુદ ના દમ થી કરવું એ વધારે પસંદ કરે છે.

આ પણ વાંચો…

આજથી બદલાયા મોબાઈલ બેંકીંગ સહિતના અનેક નિયમો, જાણો નહીંતો થશે આર્થિક નુકસાન