Gujarat

Vat Savitri Vrat: આજે વડ સાવિત્રી વ્રતનો છેલ્લો દિવસ

Vat Savitri Vrat: ત્રણ દિવસના ઉપવાસમાં છેલ્લા દિવસે પણ ઉપવાસ રાખવાથી પુણ્ય મળે છે

અમદાવાદ, 03 જૂનઃ Vat Savitri Vrat: પતિની લાંબી આયુષ માટે પરિણીત મહિલાઓ પવિત્ર સતી વડ સાવિત્રીનું ઉપવાસ કરે છે. ત્રણ દિવસના ઉપવાસમાં છેલ્લા દિવસે પણ ઉપવાસ રાખવામાં આવે તો તેટલું જ પુણ્ય મળતું હોઈ છે. સતત બે દિવસ બાદ છેલ્લા દિવસે નાના બાળકો, નોકરી કરતી મહિલાઓ છેલ્લા દિવસે ઉપવાસ રાખતી હોઈ છે.

માન્યતા છે કે, સતી સાવિત્રી એ યમરાજા સાથે ઝગડી પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા. આ સત્ય ઘટના બાદ હિન્દુ પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ આયુષ માટે વ્રત રાખતી હોય છે.

આ વ્રતમાં મહિલાઓ પીપળ ના ઝાડ સાથે ગોળ-ગોળ દોરી બાંધતી હોઈ છે. પોતાના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોઈ છે. હજારો વર્ષો થી મહિલાઓ આ ઉપવાસ રાખતી આવી રહી છે.

આ પણ વાંચો… World cycle day: બચપણ ના દિવસો યાદ કરાવતી સાયકલની કહાની…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો