Sumit malik

ટોક્યો ઓલિમ્પિક પહેલાં ભારતને ઝટકો, રેસલર સુમીત મલિક(Sumit Malik) આ ટેસ્ટમાં થયો નિષ્ફળ- વાંચો શું છે મામલો?

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 જૂનઃ ટોક્યો ઓલિમ્પિકના કેટલાક સપ્તાહ પહેલાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકેલા રેસલ સુમિત મલિક(Sumit Malik) ડોપિંગમાં ફસાયો છે અને રેસલિંગની ઇન્ટરનેશનલ સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા તેને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

Whatsapp Join Banner Guj

જોકે આ મામલામાં ભારતની એન્ટિ ડોપિંગ એજન્સી નાડાએ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી, પરંતુ ભારતીય રેસલિંગ ફેડરેશને સુમિત(Sumit Malik)નો બચાવ કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા 2016ની રિયો ઓલિમ્પિક્સ વખતે પણ બોક્સર નરસિંહ પંચમ યાદવ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

અત્યાર સુધીમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે vaccine અપાઈ, ગુજરાત સરકાર દ્વારા વધુ ત્રણ કરોડ વૅક્સિન ડૉઝનો ઓર્ડર આપ્યો..!