Bhruch blast: ભરૂચની કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગી, 24 કર્મચારી ગંભીર રીતે થયા ઘાયલ

ભરુચ, 23 ફેબ્રુઆરીઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં ખાનગી કંપંનીમાં વીતી મોડી રાત્રે અચાનક જ વિસ્ફોટ(Bhruch blast) બાદ આગ ફાટી નીકળી હતી. ભરૂચ જિલ્લામાં મંગળવારની મધ્યરાત્રીએ મોટો અકસ્માત થયો છે. ઝગડીયા … Read More