Sayaji hospital: કોવિડની લહેરમાં સમર્પિત સેવા આપતા મેડીસીન વિભાગના ૪૦ ટકા સિનિયર અને ૬૦ ટકા જુનિયર તબીબો સંક્રમિત થયાં-વાંચો વિગત
રાજ્યમાં પ્રથમ ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સયાજી હોસ્પિટલ(Sayaji hospital)માં મેડીસીન વિભાગ દ્વારા કોરોનાના દર્દીને આપવામાં આવ્યું હતું આ વિભાગે ટેલી મેન્ટરિંગ દ્વારા વડોદરા ઝોનના તબીબોને પ્રોટોકોલ પ્રમાણે કોવિડ સારવાર નું સતત માર્ગદર્શન … Read More
