Summoned in a drug case: રકુલ પ્રીત સહિત આ બોલિવુડ એક્ટરને ડ્રગ કેસમાં સમન્સ પાઠવાયા, એક્ટ્રેસનું નામ ફરી ડ્રગ કેસમાં જોડાયુ- વાંચો વિગત

Summoned in a drug case: રકુલપ્રીતને છ સપ્ટેમ્બર, બાહુબલીના અભિનેતા રાણા દગ્ગુબાટીને ૮ સપ્ટેમ્બર, તેલુગુ અભિનેતા રવિ તેજાને ૯ સપ્ટેમ્બર અને ડિરેક્ટર પુરી જગન્નાથને ૩૧ સપ્ટેમ્બરે હાજર થવા સમન્સ પાઠવ્યો … Read More

જમ્મુ કાશ્મીર ખાતેથી બીએસએફ(border security force)એ એક વ્યક્તિને ઠાર માર્યો, તેની પાસેથી 135 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું- વાંચો વિગત

શ્રીનગર, 23 જૂનઃ સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સીમા સુરક્ષા દળ (border security force)એ બુધવારે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે માદક પદાર્થોની તસ્કરી કરી … Read More

ફિલ્મ Nyay: The Justiceનું ટ્રેલર જોઈ ગુસ્સે થયા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો, જુઓ ટ્રેલરમાં એવુ તો શું છે?

બોલિવુડ ડેસ્ક, 13 જૂનઃNyay: The Justice: સુશાંતના જીવન પર આધારીત ફિલ્મ ‘ન્યાય ધ જસ્ટિસ’ નું ટ્રેલર રીલીજ થયુ છે. ટ્રેલર જોઈને તેમના ફેંસ ભડકી ઉઠયા છે. સુશાંતના પિતા કેકે સિંહએ … Read More

NCBને Drugs Caseમાં મોટી સફળતા, રાતભર આ અભિનેતાની પુછપરછ બાદ કરી ધરપકડ- વાંચો વિગત

બોલિવુડ ડેસ્ક, 31 માર્ચઃ બોલિવુડ એક્ટર સુશાંતની આત્મહત્યા બાદ તેની તપાસ કરતા એનસીબીએ ડ્રગ્સ કેસ(Drugs Case)ને લગતી માહિતી મળી હતી. જેમાં બોલિવુડના જાણીતા અભિનેતા અભિનેત્રી અને તેમના સ્ટાફના નામ સામેલ … Read More

બોલિવુડ પાર્ટીઝમાં ડ્રગ્સ સ્પલાયરના દીકરાની NCBએ 2 કરોડના ડ્રગ્સ સાથે કરી ધરપકડ..!

બોલિવુડ ડેસ્ક, 26 માર્ચઃ NCBએ ગુરૂવારે અને શુક્રવારે મુંબઈના લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન NCBએ અનેક લક્ઝરી કાર જપ્ત કરી હતી અને તમામ કાર … Read More

ડ્રગ્સ કેસઃ NCBના બે અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, આરોપી સેલેબ્રિટીને મદદ કરવાનો લાગ્યો આરોપ

અમદાવાદ,03 ડિસેમ્બરઃ સુશાંત સિંહ મૃત્યુ બાદ બોલીવુડના અનેક સેલેબ્રિટી સાથે ડ્રગ કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવામાં આવી છે. આ કેસમાં નવા … Read More

ડ્રગ્સ કેસમાં 30 દિવસ બાદ રિયા ચક્રવર્તી જેલની બહાર આવી, હાઈકોર્ટે નવ શરતો સાથે જામીન આપ્યા

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૭ ઓક્ટોબર: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી.લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ … Read More

NCBની પૂછપરછમાં શ્રદ્ધા અને સારા એ કબૂલી આ વાતો, વાંચો સમગ્ર અહેવાલ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૬ સપ્ટેમ્બર: ડ્રગ્સ કેસમાં બોલિવૂડના મોટા મોટા સિતારાઓના નામ સામે આવી રહ્યા છે. ત્યારે આજે એનસીબીએ દીપિકા પાદુકોણ સાથે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સાથે પણ … Read More

NCBની પૂછપરછમાં દીપીકાનું નિવેદન, દીપિકાએ શું કર્યો ખુલાસો?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૬ સપ્ટેમ્બર: ડ્રગ્સ મામલામાં આજે દીપિકા પાદુકોણ સાથે એનસીબીએ પૂછપરછ હાથ ધરી. દીપિકા પાદુકોણને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ સામે બેસાડીને સવાલ જવાબ કરવામાં આવ્યા. જોકે માહિતી મળી … Read More

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને રાહત નહીં,જામીન અરજી પર સુનાવણી ટળી

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૪ સપ્ટેમ્બર: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મોત કેસ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને હાલ કોઈ રાહત નથી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી ટાળતા હવે જામીન … Read More