મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ
ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ … Read More
