mausam

Cyclone Tauktae: ગુજરાતમાં ગતિ ધીમી થઇ, હવે આ રાજ્ય તરફ આગળ વધી શકે છે વાવાઝોડુ- હવામાન વિભાગે કરી આગાહી..

ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (Cyclone Tauktae) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન પહોંચવાનું છે. વાવાઝોડું ધીમું પડવાને કારણે પવનની ગતિ પણ ઓછી થઈ ગઈ છે.

Whatsapp Join Banner Guj

હવે હવામાન વિભાગ દ્વારા આગાહી(Cyclone Tauktae) કરવામાં આવી છે કે ઉદેપુર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ થવાનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યુ છે કે પીએમ મોદી આવતીકાલે ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કરવા આવી શકે છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો…

તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ બે દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત