બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે(MOU) લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કર્યો કરાર

MoUની મદદથી આપણા દેશના મજબૂત સમુદ્રી ઇતિહાસ અને ધબકતા સમુદ્રકાંઠાની પરંપરા પ્રદર્શિત કરવાનું સુવિધાજનક થશે: મનસુખ માંડવિયા આ સમજૂતી કરાર (MoU) અને સંગ્રહાલય દેશના સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડવામાં ઘણી … Read More

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? (After 10th) કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે બનશે પથદર્શક

• “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦(After 10th) પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ … Read More

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ … Read More

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાંથી સામે આવ્યો મેગ્નેટ મેન(magnet man), ચોંટી જાય છે ચમચી અને ચલણી સિક્કા- વાંચો શું છે કારણ ?

વલસાડ, 14 જૂનઃmagnet man: થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના નાસિકના એક વ્યકિતના વાઈરલ વીડિયો બાદ વલસાડમાં પણ એક વ્યકિતના શરીર પર સ્ટીલના ચલણી સિક્કા અને ચમચી ચોંટી જતી હોવાનું સામે આવ્યું … Read More

સુપ્રીમ કોર્ટે(supreme court) શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની કરી પ્રશંસા

અમદાવાદ, 14 જૂનઃsupreme court: ભારતની નામદાર સુપ્રીમકોર્ટે(supreme court) અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની … Read More

આંબોળિયા(Dry mango)ના વ્યવસાય મહીસાગર જિલ્લાના ખેડૂતોને પુરી પાડે છે આજીવિકા ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન કરતા ગોધરના ખેડૂત- સંપૂર્ણ અહેવાલ

અહેવાલ: ઘનશ્યામ વિરપરા મહીસાગર, 14 જૂનઃDry mango: મનમોહક મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે, ત્યારે તે તેની એક વધુ આગવી ઓળખથી જાણીતો થયો છે અને તે છે કાચી … Read More

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય હવે આપ છે એકમાત્ર વિકલ્પ, હવે બદલાશે ગુજરાતઃ સીએમ કેજરીવાલ(CM kejriwal)

અમદાવાદ, 14 જૂનઃ CM kejriwal: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે.ત્યારે તેઓએ અમદાવાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલના પાર્ટીના … Read More

પત્રકારમાંથી રાજકરણી તરફઃ સીએમ કેજરીવાલની હાજરીમાં આપમાં(isudan join APP) જોડાયા ઇશુદાન ગઢવી

પત્રકારત્વને(isudan join APP) અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો અમદાવાદ, 14 જૂનઃisudan join APP: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની … Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા(admission process) આ તારીખ બાદ થશે શરુ- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 14 જૂનઃadmission process: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિત અંડર ગ્રેજ્યુએટ કોર્સ પહેલાં વર્ષની પ્રવેશ પ્રક્રિયા 21 જૂન બાદ શરૂ થશે. આ વર્ષે … Read More

Gujarat Corona update: કોરોનાથી રાહત પણ સંક્રમણ અટકાવા રસીકરણ યથાવત, છેલ્લા 24 કલાકમાં 455 કેસ, 6 મૃત્યુ

Gujarat Corona update: ગુજરાતમાં કુલ કેસની સંખ્યા વધીને 8 લાખ 20 હજાર 321 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 9997 થઈ ગયો છે. અમદાવાદ, 14 જૂનઃ Gujarat Corona update: છેલ્લા 24 … Read More