સાયકલિંગ(cycling) વધારવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ સવલત આપવામાં આવી…!

અહેવાલઃ રાજકુમાર અને રાજ લક્કડ રાજકોટ, 02 જૂનઃ સાયકલિંગ(cycling)ને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત … Read More

રાત્રિ કરફ્યુ(night curfew)ને લઇ CM રુપાણીનો મહત્વનો નિર્ણયઃ આ તારીખથી 36 શહેરોના વેપારીઓને આપી આ છૂટ, વાંચોમાં શું કહ્યું મુખ્યમંત્રીએ..?

ગાંધીનગર, 02 જૂનઃ કોરોનાના વધતા કેસોના કારણે રાજ્યમાં રાત્રિ કરફ્યુ(night curfew)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 … Read More

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી(Farming) કરીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું માતબર ઉત્પાદન મેળવતા શિક્ષક ભરતભાઈ પટેલ

મહુવા તાલુકાના સણવલ્લા ગામના ભરતભાઈએ ગૌમૂત્ર આધારિત જવારણ બનાવીને આંબાના પાકમાં થતા કિટનાશકો પર મેળવ્યું નિયંત્રણઃ ગૌમુત્ર તથા ખાટી છાશ કૃષિ(Farming) પાકોમાં રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે: ભરતભાઈ પટેલ … Read More

આ દિવસે ગુજરાતમાં પડશે વરસાદ, હવામાન વિભાગે (meteorological department) કરી આગાહી

અમદાવાદ, 02 જૂનઃmeteorological department: ચોમાસાના આગમન પુર્વે રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહયો છે. હવામાન વિભાગ(meteorological department)ના જણાવ્યા અનુસાર આ વાદળછાયુ વાતાવરણ આગામી બે … Read More

સોશ્યિલ મિડીયા પર એક ટ્વીટ(twitter) પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃધ્ધજન મદદ કરવા વહીવટી તંત્ર મદદે પહોંચ્યા..!

‘ મહેરબાની કરીને લોકેશન આપો તો બનતી બધીજ મદદ કરવા પ્રયત્ન કરીશુ…’ બસ, જાણકારી મળતા જ ટીમ મદદ માટે દોડી- અધિક કલેક્ટર હર્ષદ વોરા અહેવાલ- હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, 01 જૂનઃtwitter: … Read More

Ahmedabad: ધોલેરા સ્થિતિ શાળામાં અલ્પેશભાઈ રવિયા શિક્ષણ સહાયક તરીકે જોડાયા, કહ્યું- માતા પિતાની અંતિમ ઈચ્છા આજે સાકાર થઇ

Ahmedabad: પરિવારજનોએ તીલક કરી રાજ્યના શિક્ષણ સેવા યજ્ઞમાં જોડાવા આશીર્વચન આપ્યા અહેવાલ- અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 01 જૂનઃAhmedabad: “આમ જુઓ તો બુઝાયેલો તિખારો છું,બસ ચળકી નથી શક્યો,નહી તો હું ય સિતારો … Read More

ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ‘center of excellence’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશેઃ CM રુપાણી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણમંત્રી સહિત સાત યુનિવર્સિટીના વડાઓની બેઠક યોજાઇ ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળે તેવા હેતુથી ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’(center of excellence)ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય … Read More

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ(Rain)નું થશે આગમન, હવામાન વિભાગની આગાહી..!

અમદાવાદ, 31 મેઃ Rain: હવામાન વિભાગના મતે સોમવારે વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી-ભાવનગર-અમરેલી, મંગળવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી, બુધવારે વલસાડ-નવસારી-ગીર સોમનાથ-અમરેલી, શુક્રવારે વલસાડ-નવસારી-દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ(Rain) પડી શકે છે. દરમિયાન અમદાવાદમાં … Read More

સરકારે GST માં રાહત આપવા કન્વીનર સહીત 08 સભ્યોના ”Group of ministers” ની સમિતિ બનાવી, નીતિન પટેલ સહિત આ મંત્રીઓ સામેલ

નવી દિલ્હી, 30 મેઃ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને કોવિડ-19 ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ”ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” … Read More

મહત્વનો નિર્ણય: મહામારીના સમયમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા(exam) આપવા દેશે ગુજરાતની આ યુનિવર્સિટી

વડોદરા, 30 મેઃexam: કોરોનાના સંક્રમણ વચ્ચે ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ છે અને તેના કારણે આ વખતે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે.સામાન્ય રીતે ફી ના ભરી … Read More