Great danger alert બોટોને જેટીથી બહાર કાઢી લેવાઈ : 2 દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા અને આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર, 17 મેઃ તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ(Great danger alert) ગણાવ્યુ છે. … Read More

પાવર બેકઅપની પૂરતી વ્યવસ્થા(cyclone): રાજ્યભરમાં 661 વીજટીમ,આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તથા 607 જેટલી 108 સ્ટેન્ડ ટુ

વવાઝોડા(cyclone)ના કારણે હોસ્પિટલનો વીજ પુરવઠો નહીં ખોરવાય : અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમર તૌકતે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનો આરોગ્ય વિભાગ સજ્જ : આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ … Read More

વાવાઝોડા પછી રેસ્ક્યુ ઓપરેશન(rescue operation) માટે ફોરેસ્ટ વિભાગની 262 ટીમ તૈનાત, ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરાયું : અધિક મુખ્યસચિવ પંકજ કુમાર rescue operation: NDRFની 44 ટીમ તથા SDRFની 10 ટીમ સ્ટેન્ડ ટુ અહેવાલઃ અમિત રાડિયા ગાંધીનગર, … Read More

તાઉ-તે વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટઃ સીએમ રુપાણીએ(CM rupani) જિલ્લા તંત્રો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ, સાથે લોકોને કરી ખાસ અપીલ

સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ છે:-મુખ્યમંત્રી(CM rupani) દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે પશુપાલકોના પશુઓનું પણ સલામત સ્થળે સ્થળાંતર પશુપાલન વિભાગ-સંબંધિત … Read More

આ કંપનીએ તૈયાર કરેલા પ્રથમ બે ‘મેડિકલ-ગ્રેડ oxygen generation unit’ સુરતની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલને અર્પણ કર્યા..!

આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાકાર કરતી એલ.એન્ડ ટી કંપની હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા ૨૨ ઓક્સિજન જનરેશન યુનિટ(oxygen generation unit) યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છે આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદઓની … Read More

કોવિશિલ્ડ રસીના બે ડોઝનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દર્શાવવા માટે CoWIN ડિજિટલ પોર્ટલ રીકન્ફિગર કરવામાં આવ્યું..! વાંચો સંપૂર્ણ વિગત

કોવિશિલ્ડના બીજા ડોઝ માટે પહેલાંથી ઑનલાઇન બુકિંગ થયેલી એપોઇન્ટમેન્ટ્સ માન્ય રહેશે; CoWIN દ્વારા રદ કરવામાં આવી રહી નથી લાભાર્થીઓને બંને ડોઝ વચ્ચે વધારવામાં આવેલા સમયગાળાને અનુરૂપ કોવિશિલ્ડના બીજા ડોઝની એપાઇન્ટમેન્ટ … Read More

તાઉ’તે વાવાઝોડા(cyclone tauktae) સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ: વાવાઝોડુ આજે તા. ૧૭ મે ના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે

દરિયાકાંઠાના વિસ્તારના ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને મોડી રાત સુધીમાં કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે ખસેડાશે : બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા વાવાઝોડુ(cyclone tauktae) દક્ષિણ ગુજરાતથી વેરાવળ … Read More

Modasa: ટીંટોઈ પ્રા.આ.કેન્દ્રને ધારાસભ્ય દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે આટલા રુપિયાની ગ્રાન્ટ ફાળવી..!

અહેવાલઃ રાકેશ ઓડ મોડાસા, 16 મેઃModasa: અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ તથા મૃત્યુ ના આંકડા દિન-પ્રતિદિન ભયજનક રીતે વધી રહ્યા છે ગ્રામ્ય(Modasa) વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર … Read More

સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ વાવાઝોડાને લઈને બે દિવસ સમગ્ર રાજ્યમાં રસીકરણ(vaccination stop) કાર્યક્રમ બંધ, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…?

વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 17-18 મે દરમિયાન રાજ્યમાં વેક્સિનેશન સ્થગિત(vaccination stop) અનિવાર્યતા વિના ઘરની બહાર નહીં નીકળવા નાગરિકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અનુરોધ ગાંધીનગર, 16 મેઃvaccination stop: તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને પગલે … Read More

Aravalli: વિદેશી દારુ લઇ બાઇક પર જતા બે આરોપીની મોડાસા પોલીસે કરી ધરપકડ

અહેવાલઃ રાકેશ ઓડ મોડાસા, 16 મેઃAravalli: સમગ્ર ગુજરાતમાં સખત દારૂબંધી હોવા છતાં લબરમુછીયા બુટલેગરો દ્વારા મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા જોવા મળી રહ્યા છે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ … Read More