તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ એક દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત

Vaccination: વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાથી ઘણુ નુકસાન થયું છે. જેના કારણે … Read More

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 18 મેઃorange alert: તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો … Read More

Control Room: અમદાવાદ જિલ્લા તંત્ર થયુ વધુ સતર્ક, આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જાહેર કર્યા ફોન નંબરો

અમદાવાદ, 18 મેઃControl Room: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમના આદેશાનુસાર અમદાવાદ … Read More

cyclone effect:દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા મોટીની અસર જોવા મળી, ભારે પવન સાથે વરસાદ- વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ભરુચ, 18 મેઃcyclone effect: વાવાઝાડાની અસર ફક્ત સૌરાષ્ટ્રમાંજ નહીં દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી અસર દેખાઈ છે. અહી વલસાડ, વાપી, … Read More

Cyclone effect: તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું- શહેરમાં દરિયાનું પાણી ઘૂસી ગયું..!

દીવ, 18 મેઃ તૌકતે વાવાઝોડું (Cyclone effect) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ … Read More

Cyclone upadate: રાજ્યમાં તાઉ’તે વાવાઝોડાની પરિસ્થિતિમાં અગમચેતીના પગલાથી લોકો સલામત છે..! મોડી રાત્રે અધિક મુખ્ય સચિવે આપી માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone upadate: રાજ્યના મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર એ વાવાઝોડાની મીડિયાને મોડી રાત્રે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયકલોન રાજ્યમાં રાત્રે આશરે ૯:૦૦ કલાકે ઉના પાસે લેન્ડફોલ … Read More

cyclone:અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ૧૦૮ની નવિન ૧૭ એમ્બ્યુલન્સ ખડેપગે….

તાઉ’તે સંભવિત વાવાઝોડા(cyclone)ની આરોગ્ય કટોકટી માટે ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ફાળવવામાં આવી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ અમદાવાદ, 17 મેઃ અમદાવાદ જિલ્લામાં તાઉ’તે સંભવિત … Read More

રાજ્યનો સરકારનો મોટો નિર્ણયઃ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) લંબાવ્યો- વાંચો શુ ચાલુ રહેશે શું બંધ?

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના … Read More

પીએમ મોદીએ ગુજરાતની સ્થિતિ(cyclone in gujarat) અંગે CM રુપાણી સાથે કરી વાત-ચીત, જાણો શું કહ્યું વડાપ્રધાને…?

ગાંધીનગર, 17 મેઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડા(cyclone in gujarat)ના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો … Read More

ગુજરાત હાઈકોર્ટ(gujarat highcourt)માં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી, કોર્ટે કર્યા અનેક સવાલ

અમદાવાદ,17 મે: ગુજરાત હાઈકોર્ટ(gujarat highcourt)માં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, રેમડેસિવિરનો જે જથ્થો આવી રહ્યો છે કેન્દ્રમાંથી … Read More