કોરોના મુક્ત(corona free) થયેલી દર્દીએ હોસ્પિટલની સારવાર અને હેલ્થકેર વર્કરોનો અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો..!

આઇ.સી.યુ.માં પહોંચ્યા બાદ જીવવાની આશા છોડી ચૂકી હતી :તબીબોના અથાગ પરિશ્રમ અને સ્ટાફ મિત્રો દ્વારા મળેલ સારસંભાળે મને નવજીવન(corona free) આપ્યું – મેનકા શર્મા અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 22 એપ્રિલઃ … Read More

કોવિડ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવા પ્રયાસ, જાણો રોજ કેટલા ટન ઓક્સિન(oxygen use)નો થાય છે ઉપયોગ

કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજન(oxygen use)નો વપરાશ થઈ રહ્યો છે: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે સિવિલ હોસ્પિટલ અને કોવિડ … Read More

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરની સુવિધાયુક્ત ડોમ બનાવવામાં આવ્યો

Ahmedabad- સામાન્ય માણસ માટે સરકારી સુવિધા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે : દેવલભાઈ થાનકી, કોવીડગ્રસ્ત દર્દીના સ્વજન અમદાવાદ,21 એપ્રિલઃ અમદાવાદ(Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની … Read More

Covid positive story: ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય બહેન એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા..!

Covid positive story: કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના તબીબો, સ્ટાફમિત્રોએ રાખી’ મંજૂશ્રી કોવિડ હોસ્પિટલના તબીબોની … Read More

self lockdown: વધતા જતા સંક્રમણને લઈને આ જીલ્લાઓ તેમજ બજારો બંધ રહેશે- જાણો આ શહેરોનું નામ છે સામેલ

અમદાવાદ, 20 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થતો જોવા મળી  રહ્યો છે. આ વધતા સંક્રમણને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન(self lockdown) … Read More

CM રુપાણી અને નિતિન પટેલ દાહોદ(Dahod)ની મુલાકાતે કહ્યું- એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે

Dahod:ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રી જાહેરાત દાહોદ, 20એપ્રિલઃ દાહોદ: કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More

કેન્દ્રનો મોટો નિર્ણય: 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મળશે (covid-19 vaccine)રસી

નવી દિલ્હી, 19 એપ્રિલઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ બનાવી રહ્યાં છે. નવા કેસનો આંકડો 2 લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં … Read More

કામની વાતઃ મા-કાર્ડ(ma card)ને લઇ નાયબ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, નાગરીકોને મળશે રાહત

મા-કાર્ડ(ma card)ની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે ગાંધીનગર, 19 એપ્રિલઃ સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તે સાથે કોરોનાની … Read More

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન … Read More

Aravalli: શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા- વાંચો શું છે મામલો

અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી,18 એપ્રિલઃ અરવલ્લી(Aravalli) જિલ્લાના શામળાજી નજીકની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપરથી એક કારમાં ચોર ખાણું બનાવી તેમાં ભરી લવાતા 80 લાખ રૂપિયા રોકડા પોલીસે ઝડપી પાડયા … Read More