India Lost Chennai Test: ચેન્નઈમાં હાર બાદ ફેન્સે વિરાટ કરતા અંજ્કિય ગણાવ્યો સારો કેપ્ટન, સોશિયલ મીડિયા ફેન્સે કરી વિરાટને કેપ્ટનશિપથી હટાવવાની માંગ

India Lost Chennai Test: ભારતીય ટીમને ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 227 રને કારમો પરાજય આપ્યો સ્પોર્ટ્સ ડેસ્ક, 10 ફેબ્રુઆરીઃ ભારતીય ટીમને ચેન્નઈ(India Lost Chennai Test)માં સિરીઝની પ્રથમ … Read More