સાઉથના સુપરસ્ટાર રજનિકાંતની રાજનીતીમાં એન્ટ્રી, 31 ડિસેમ્બર કરશે પાર્ટીની જાહેરાત

અમદાવાદ,03 ડિસેમ્બરઃ 69 વર્ષીય રજનિકાંતે અભિનય ક્ષેત્રે ધારી સફળતા પ્રાપ્ત કરી છે. હવે આ સુપરસ્ટાર સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું છે. રજનિકાંત આવનારા વર્ષ … Read More