NCC cadets: દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિક ભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને : રાજ્યપાલ
NCC cadets: નવી દિલ્હીમાં યોજાયેલી ગણતંત્ર દિવસ પરેડમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા એન.સી.સી. કેડેટ્સનું રાજભવનમાં ‘એટ હૉમ’ કાર્યક્રમમાં સન્માન એન.સી.સી.ની ‘કેડેટ જર્નલ’નું રાજયપાલ, શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ … Read More