Samudra manthan: સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાં(Samudra manthan) ૧૪ રત્નો ઉત્પન્ન થયાં હતાં. એ હતાં હળાહળ ઝેર, કામઘેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, અર્ધચન્દ્ર, … Read More