યુઝર્સની નારાજગી બાદ વોટ્સએપે નવી શરતોને સ્વીકાર કરવાની ડેડલાઈન પર લાગી રોક, 3 મહિના માટે ટળી નવી પ્રાઇવેટ પોલીસી

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેની નવી ડેટા-શેરિંગ નીતિ પર પ્રતિબંધ મૂક્યો છે. હકીકતમાં, નવી નીતિમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઈંટીગ્રેશન વધુ હતું, જેના કારણે યુઝર્સનો વોટ્સએપ ડેટા … Read More