ઘરની મહિલા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો કારણ કે તેને માત્ર તમારી અને તમારા પ્રેમની જરૂર છે. સેલરીની નહીંઃ કંગના

બોલિવુડ ડેસ્ક,07 જાન્યુઆરીઃ કંગના પોતાની ફિલ્મો કરતાં વધારે તેના નિવેદનને લઇને વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કંગનાએ કોંગ્રેસ નેતા શશિ થરૂરને આડે હાથ લીધો છો. હકીકતમાં શશિ થરૂરે એક્ટર … Read More