Sweta tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ શેર કર્યા સ્વિમિંગ કરતા ફોટો, ફેન્સ કરી રહ્યા છે પસંદ

બોલિવુડ ડેસ્ક, 15 ફેબ્રુઆરીઃ એકતા કપૂરની સિરિયલ કસોટી ઝીંદગી કીની પ્રેરણા તરીકે જાણીતી થયેલી અભિનેત્રી શ્વેતા તિવારીએ(Sweta tiwari Photos) શેર કરી સ્વિંમિગ કરતી ફોટોઝ. તસ્વીરોમાં શ્વેતા ખૂબ જ બોલ્ડ લાગી … Read More