ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોનું હિંસક પ્રદર્શનઃ ટ્વિટર અને ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ

વોશિંગ્ટન,07 જાન્યુઆરી: અમેરિકા માં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ના પરિણામો પર હજુ પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી ધાંધલીનો આરોપ લગાવીને સતત દબાણ સર્જી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ … Read More