Joe biden

Rules free: અમેરિકાની જનતાને માસ્કથી છૂટકારો, સ્પેનમાંથી દૂર થયુ લોકડાઉન લોકોએ રસ્તા પર આવીને કરી આ રીતે ઉજવણી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 14 મેઃRules free: એક તરફ દુનિયાના અમુક દેશો કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે. તેવામાં અમેરિકાની મોટાભાગની જનતાએ કોરોનાની રસી લગાવી ચૂકી છે. ખૂદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ વાતની જાહેરાત કરી છે. તો બીજી તરફ સ્પેનમાંથી લોકડાઉન સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવ્યું છે.

અમેરિકાની કુલ વસ્તી 33.1 કરોડ છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અત્યાર સુધી 26.5 કરોડ લોકો કોરોના વેક્સિન લઇ લીધી છે. તેમાંથી 12 કરોડ લોકો કોરોના બે ડોઝ લઇ ચુક્યા છે. આ રીતે અમેરિકાની કુલ વસ્તીમાંથી 36 ટકા વેક્સિનેટ થઇ ગઇ છે. અમેરિકાની સરકાર દ્વારા તેમને માસ્ક ફ્રી અને સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોમાંથી છૂટકારો(Rules free) આપી દીધો છે.

Whatsapp Join Banner Guj

તો બીજી તરફ સ્પેનમાં લોકડાઉન(Rules free) હટાવી લેવામાં આવ્યું છે. એક અંગ્રેજી ન્યુઝના અહેવાલ મુજબ સ્પેનમાં કોરોના મહામારી સામે લાડવા માટે ઓક્ટોબરથી જ ઇમર્જન્સી લાગુ કરી દેવમાં આવી હતી. આ પ્રતિબંધ ગત દિવસોમાં હટાવી દેવામાં આવ્યો. અનેક મહિનાઓ બાદ લોકડાઉન ખતમ થયાની જાહેરાત બાળ લોકો ઉજવણીના મૂડમાં આવી ગયા હતા.

ADVT Dental Titanium

સ્પેનમાં જેવા નાઈટ કરફ્યુ પૂર્ણ પૂર્ણ (Rules free)થવાની જાહેરાત કરવામાં આવી કે તુરંત ત્યાં ઉજવણી શરૂ થઇ ગઈ હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, ઘણી જગ્યાએ તો પ્રેમીપંખીડાઓ ભાવુક થઈએ કિસ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો….

રશિયાની રસી સ્પુતનિક(Sputnik V)ને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ જરૂરી મંજૂરી આપતા, રસીની કિંમત થઈ જાહેર- Gst સાથે આટલામાં મળશે રસી