300 કાર્ટૂન વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા પોલીસ(Maval police) પકડ્યો, વાંચો સંપૂર્ણ માહિતી

અહેવાલઃ અમિત પટેલ.અંબાજી અંબાજી, 27 મેઃMaval police: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક માથાભારે તત્વો અલગ અલગ કિમિયા અજમાવીને દારૂ ની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે આજે બપોરે સિરોહી એસપી … Read More

આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “Post covid care word”નો શુભારંભ

૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડ(Post covid care word)માં સારવાર આપવાની ક્ષમતા ધરાવતો વોર્ડ કારગર સાબિત થશે covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcare પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પોસ્ટ કોવિડ દર્દીઓની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય … Read More

આ એક્ટર UAEના ગોલ્ડન વિઝા(UAE Golden Viza) હાસિલ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા, વાંચો આ મળશે ફાયદો

બોલિવુડ ડેસ્ક, 27 મેઃUAE Golden Viza: બોલિવુડ એક્ટર સંજય દત્તને યૂએઈ ગોલ્ડન વિઝા (UAE Golden Viza) મળ્યા છે. જેની જાણકારી અભિનેત્રાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી આપી છે. આ … Read More

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) આપ્યુ મહત્વનું નિવેદન, વાંચો શું કહ્યું ભારત સરકાર વિશે…

નવી દિલ્હી, 27 મેઃ નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) એક નિવેદન … Read More

ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) દ્વારા વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ

ગાંધીનગર, 27 મેઃGujarat congress: રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા … Read More

બિલ ગેટ્સ(Bill gates)ની મુશ્કેલીઓ વધારો, અમેરિકામાં ગેટ્સની ધરપકડ કરવાની માગ- જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 27 મેઃBill gates: મેલિન્ડા ગેટ્સે છૂટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ બિલગેટ્સ(Bill gates)ના ભૂતકાળની ઘણી અજાણી બાબતો પ્રકાશમાં આવી રહી છે. હાલ કોન્સપિરસી થિયરિસ્ટો અને રસીવિરોધીઓ માટે બિલ ગેટ્સ … Read More

13 હજાર કરોડકૌંભાડ કરનારો ભાગેડુ મેહુલ ચોકસી(Mehul choksi)ની ડોમેનિકામાં થઇ ધરપકડ, ભારત લાવવાની આશા

બિઝનેસ ડેસ્ક, 27 મેઃ ભારતીય ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી(Mehul choksi), મધ્ય અમેરિકન દેશ એન્ટિગુઆમાંથી પણ અચાનક ગાયબ થઈ ગયો હતો, તેને હવે પડોશી ડોમિનિકામાં પડડી લેવામાં આવ્યો છે. જ્યાંથી તેને … Read More

paid vaccination: રાજ્યના આ શહેરમાં આજથી પૈસા આપીને રસી મૂકવાના કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ, 27 મેઃpaid vaccination: છેલ્લા કેટલાય દિવસોથી વેક્સિન મૂકાવા માટે લોકો રાહ જોઇ રહ્યાં છે તેવામાં લોકો માટે સારા સમાચાર છે, હવે રાજ્યના અમદાવાદ શહેરીજનો પૈસા આપીને રસી લઇ શકશે. … Read More

મ્યુકરમાઇકોસીસ(mucormycosis)ના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ બંને જ ઇન્જેકશન સારવારમાં અસરકારક, વાંચો શું કહે છે તબીબો

mucormycosis: લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ઇન્જેકશનથી કિડની ફેલ્યોર થઇ જ જાય છે તેવી વાતો ગેરમાન્યતાઓથી ભરેલી છે – જૂજ કિસ્સામાં જ ઇન્જેકશનની અતિગંભીર અસરો જોવા મળી છે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના મતે … Read More

CM Rupani: તાઉતે વાવાઝોડાથી બાગાયતી પાકો-ઉર્જા-વીજળી ક્ષેત્રને થયેલી નુક્સાનીનો સર્વે યુદ્ધના ધોરણે હાથ ધર્યો છે: સીએમ રૂપાણી

CM Rupani: ‘‘રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી’’ ગાંધીનગર, … Read More