કોરોનાના વધતા કેસથી તંત્ર ચિંતામાં, નાયબ મુખ્યમંત્રી(Nitin patel) વડોદરાની મુલાકાતેઃ કોરોનાને લઇ આપ્યુ મહત્વનું નિવેદન

રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી વધુ નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે: નીતિનભાઈ પટેલ વડોદરા, 03 એપ્રિલઃ સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી … Read More

રાજ્યના ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, પોતે જ આપી જાણકારી- હોસ્પિટલમાં થયા દાખલ

ગાંધીનગર, 03 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે તેમાં હવે રાજ્યની સરકાર પણ લપેટમાં આવી ગઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી બાદ હવે ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજાનો … Read More

વધતા કોરોનાના કેસના લીધે સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ(Gujarat Schools Closed) અગામી આદેશ સુધી રહેશે બંધ

ગાંધીનગર, 03 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં … Read More

ઐયર ભાઇને આ રીતે મળ્યો બબીતા(iyer babita)ના પતિનો રોલ? વાંચો આ રસપ્રદ કહાની

ટેલિવુડ ડેસ્ક, 03 એપ્રિલઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દર્શકોને બબીતા અને જેઠાલાલની વાત ચીત થતી હોય તેમાં ઐયર ભાઇ હોય તો મજા પડી જાય છે. પરંતુ બહુ ઓછા … Read More

મોબાઇલ જોવામાં મગ્ન નર્સે એકની એક જગ્યાએ બે વખત રસી ડોઝ(double dose vaccine) આપી દીધા, અધિકારીએ કહ્યું- કડક કાર્યવાહી થશે

મહિલાને એક જ વેક્સિનના 2 વાર ડોઝ(double dose vaccine) અપાતાં હાથમાં ભારે સોજો આવ્યો નવી દિલ્હી, 03 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વરસી રહ્યો છે. તેવામાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન … Read More

શું તમે સીટીસી, ગ્રોસ અને નેટ પગાર(ctc gross and net salary) વચ્ચેનું અંતર જાણો છો? તો અચુકથી વાંચો આ માહિતી

બિઝનેસ ડિસ્ક, 03 એપ્રિલઃ મોટાભાગના લોકો નોકરી કરે છે, પરંતુ નોકરી કરતા લોકો ગ્રોસ સેલેરી અને નેટ સેલેરી(ctc gross and net salary) વચ્ચેનું અંતર જાણે છે ખરા? તાજેતરમાં જ સમાચારો … Read More

ચેતવણીઃ આ તારીખોમાં પીક પર પહોંચશે કોરોના(corona)ની બીજી લહેર- તો બીજી તરફ કોવેક્સિનના ત્રીજા ડોઝના ક્લિનિકલ ટ્રાયલને સરકારી પેનલની મળી મંજૂરી

નવી દિલ્હી, 03 એપ્રિલઃ દેશમાં એક મહિનાથી કોરોના(corona)ના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન સરકારની નિષ્ણાતોની પેનલે કોવેક્સિનના … Read More

ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ્યું આ બાળક(Born baby), ડોક્ટરોએ કહ્યું કે તેમણે આવો પ્રથમ કિસ્સો જોયો- વાંચો વિગતે

નવી દિલ્હી, 03 એપ્રિલઃ ઇરાકમાં એક બાળક ત્રણ જનનાંગો સાથે જન્મ્યું(Born baby) છે. ડોક્ટરોએ કહ્યું કે તેમણે આવો પ્રથમ કિસ્સો જોયો છે, જેમાં કોઇ બાળક પાસે એકથી વધુ પ્રાઇવેટ પાર્ટ … Read More

વધતા કોરોના કેસને લઇને સરકારે આરોગ્ય કર્મચારી(medical staff leaves)ઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 03 એપ્રિલઃ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના કાળમાં સાચા અર્થમાં ભગવાન બનીને સામે … Read More

Big News : ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા અંગે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બનાવટી પરિપત્ર વાઇરલ થયો- શિક્ષણ બોર્ડ(gujarat board)નો કર્યો મોટો ખુલાસો

ગાંધીનગર, 0ા એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, રાજ્યના લોકોની સાથે તંત્ર પણ ચિંતામાં છે. ત્યારે આ સ્થિતિમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ 10 અને ધોરણ … Read More