સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધિન રહી હવેથી રાજ્યની લધુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા(TAT Exam) અનિવાર્ય: શિક્ષણમંત્રી

ગાંધીનગર,31 માર્ચઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની વિધાનગૃહમાં ચર્ચા દરમ્યાન સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક … Read More

NCBને Drugs Caseમાં મોટી સફળતા, રાતભર આ અભિનેતાની પુછપરછ બાદ કરી ધરપકડ- વાંચો વિગત

બોલિવુડ ડેસ્ક, 31 માર્ચઃ બોલિવુડ એક્ટર સુશાંતની આત્મહત્યા બાદ તેની તપાસ કરતા એનસીબીએ ડ્રગ્સ કેસ(Drugs Case)ને લગતી માહિતી મળી હતી. જેમાં બોલિવુડના જાણીતા અભિનેતા અભિનેત્રી અને તેમના સ્ટાફના નામ સામેલ … Read More

આ શહેરની મહાનગર પાલિકાએ કર્યો નવો પ્રયોગઃ એક કલાક શોપિંગ(pay for shopping) કરવાનો ચાર્જ 5 રૂપિયા, ત્યારબાદ 500 રૂપિયા દંડ- વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 31 માર્ચઃ નાસિક મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. અહીં બજારમાં શોપિંગ કરવા આવનાર વ્યક્તિ વગર કારણે સમય બરબાદ ન કરે તેથી શોપિંગ માટે ચાર્જ(pay for shopping) વસૂલવાનો … Read More

હવે જેઠાલાલ, દયા, બાપુજી અને ટપુ એનિમેટેડ સિરીઝમાં બાળકોનું કરશે મનોરંજન, Sony YAY!ચેનલ પર શરુ થશે..!

ટેલિવુડ ડેસ્ક, 31 માર્ચઃ લોકપ્રિય કીડ્ઝ ટીવી ચેનલ Sony YAY! ભારતના સૌથી લોકપ્રિય ઓનસ્ક્રીન ગોકુલધામના ગડા પરિવારને આવકારવા માટે(Sony YAY!) સજ્જ છે. એપ્રિલમાં ચેનલ તેની તાજેતરની ઓફરિંગમાં ગોકુલધામ સોસાયટીના રમૂજ … Read More

વડોદરાઃ ગુજરાત રિફાઇનરી(Gujarat Refinery)ના 71 કર્મચારી અને તેમના પરિવાર સહિત 166 લોકો થયા કોરોના સંક્રમિત

વડોદરા, 31 માર્ચઃ ગુજરાતના મહાનગરોમાં કોરોના કહેર વડોદરાની રિફાઇનરીમાં જોવા મળ્યો છે. રિફાઇનરી (Gujarat Refinery) માં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રિફાઈનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને … Read More

ઈડુક્કીના પૂર્વ સાંસદે કહ્યું- રાહુલ ગાંધી(Rahul Gandhi)થી છોકરીઓએ બચીને રહેવાની જરુર છે! આમ કહેવા પાછળ આ જણાવ્યું કારણ…વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 31 માર્ચઃ કોંગ્રેસ પાર્ટી નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) વિશે અવારનવાર નિવેદન આવતા હોય છે. ઘણા તેમના નિવેદનને વખોડતા હોય છે. આ વખતે રાહુલ ગાંધીથી બચવાની સલાહ આપવામાં આવી … Read More

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું, કૌભાંડો મામલે શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન

પાટણ,31 માર્ચ :પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. કુલપતિ ડોક્ટર … Read More

ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી જાણો, ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા તમારું રાશિ ભવિષ્ય શું કહે છે?

જ્યોતિષ ડેસ્ક, 27 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More

IPL 2021: દિલ્હી કેપિટલ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત, 9 એપ્રિલથી શરુ થશે ઈન્ડિયન પ્રીમિયર લીગ

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 માર્ચઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે આઈપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સને … Read More

Gujarat corona update: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ, 10 દર્દીઓના મોત

ગાંધીનગર, 30 માર્ચઃ આજે રાજ્યના વિવિધ(Gujarat corona update) જિલ્લામાં કુલ 2220 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 1988 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 10 વ્યક્તિના … Read More