50 ટકા ખાનગી હોસ્પિટલ(private hospital)ના બેડ પર AMC તરફથી કોરોના દર્દીઓને ફ્રીમાં મળતી સારવાર હવે થઇ રદ, દર્દીએ રુપિયા ખર્ચવા પડશે..વાંચો સંપૂર્ણ માહિતી
અમદાવાદ,18 માર્ચઃ અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલ(private hospital)માં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. … Read More
