Chance Perdomo Passes Away : 27 વર્ષીય પ્રસિદ્ધ અભિનેતાનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યુ- ફિલ્મ જગતમાં શોકની લાગણી
Chance Perdomo Passes Away : અભિનેતાના નિધનથી ઈન્ડસ્ટ્રીને આઘાતમાં, ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટારના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે

મનોરંજન ડેસ્ક, 31 માર્ચઃ Chance Perdomo Passes Away : પ્રખ્યાત હોલીવુડ અભિનેતા ચાન્સ પરડોમોએ માત્ર 27 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગઈકાલે ચાન્સ પરડોમોનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચાન્સના પબ્લિસિસ્ટે એક નિવેદન દ્વારા આની પુષ્ટિ કરી છે. અભિનેતાના નિધનથી ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટારના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
RIP to Chance Perdomo 💔
— Dre💚🌙 (@d_dre_xx) March 31, 2024
He passed away at just 27 years old.
I’ll miss him in the next Gen V or The Boys show 🕊️ pic.twitter.com/M6r1hmmsd5
આ પણ વાંચોઃ Dwarka: દ્વારકા શહેરના એક મકાનમાં આગ લાગતા, 7 મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 4 જીવતા ભૂંજાયા
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો