Qatar Airways AI Sama

Qatar Airways AI Sama: કતાર એરવેઝે દુનિયાની પહેલી AI એર હોસ્ટેસ ‘સમા’ને લૉન્ચ કરી, વાંચો વિગત

Qatar Airways AI Sama: કંપનીએ વિશ્વમાં પહેલીવાર ડિજિટલ હ્યૂમન કેબિન ક્રૂને લૉન્ચ કરવામાં આવી છે

નવી દિલ્હી, 09 માર્ચઃ Qatar Airways AI Sama: સમય સાથે ટેકનોલોજી પણ બદલાઈ રહી છે, સમગ્ર વિશ્વમાં હાલ AI વિશે ચર્ચાઓ થઈ રહી છે. લગભગ દરેક સેક્ટરમાં આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારે કેટલીક એરલાઈન્સમાં પણ તેનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. કતાર એરવેઝે તેની શરુઆત કરી દીધી છે. કંપનીએ વિશ્વમાં પહેલીવાર ડિજિટલ હ્યૂમન કેબિન ક્રૂને લૉન્ચ કરવામાં આવી છે. તેનું નામ Sama છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ તમામ સેક્ટરમાં ઝડપી વધી રહ્યો છે. તેનો ઉપયોગ ક્રિએટિવ દુનિયામાં વિશેષ પ્રમાણમાં થઈ રહ્યો છે. એવુ હાલમાં Qatar Airways એ કર્યો છે. કતારની સરકારી ગાઈડલાઈન પ્રમાણે Sama 2.0ને લૉન્ચ કરવામાં આવી છે, જે એક AI બેઝ ડિજિટલ હ્યૂમન કેબિન ક્રુ છે. 

આ પણ વાંચોઃ IND vs ENG Test Series: ભારતે ઇંગ્લેન્ડની સામે મેળવી શાનદાર જીત, રોહિત શર્મા અને શુભમન ગિલે બનાવી સદી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો