5638056e 6dbd 4fc0 bb67 7af1b32ed0a9

પ્રિયંકા ગાંધી(Priyanka gandhi)એ કરી મૌની અમાવસ્યા પર સંગમમાં સ્નાન અને ભગવાન સૂર્યદેવ, ગંગામૈયાની પૂજા- જુઓ ફોટોઝ

5638056e 6dbd 4fc0 bb67 7af1b32ed0a9

પ્રયાગરાજ, 11 ફેબ્રુઆરીઃ મૌની અમાસ પર સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આજે ક્રોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી9Priyanka gandhi) વાડ્રા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં છે. મૌની અમાવસ્યાના મોકા પર પ્રિયંકા ગાંધીને અહીં સંગમમાં ડૂબકી લગાવી.

eae99840 80cd 425e 97eb b078fd4eba99

આ પહેલા પ્રિયંકા ગાંધીના ઐતિહાસિક આનંદ ભવન પણ ગઇ હતી. પ્રયાગરાજમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મનકામેશ્વર મંદિર પણ ગઇ હતી. અહી પ્રિયંકા શંકરાચાર્ય સ્વામી સ્વારુપાનંદ સરસ્વતીથી મુલાકાત કરશે.

Whatsapp Join Banner Guj
0f18970c ea6e 4913 915f f6ea66a8d58a

આવતા વર્ષે થનારા યુપીના વિધાનસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી સવારમાં હાજરી સતત વધી રહી છે. સંગમમાં ડુબકી લગાવ્યા બાદ પ્રિયંકાગાંધી મનકામેશ્વર મંદિર પણ ગઇ. અહીં પ્રિયંકા શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરશે.

3947f310 ea06 41ce 87d9 d7fab3c5c7f4

પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રયાગરાજના અરેલ ઘાટ પર પહોંચી ગઇ. મૌની અમાવસ્યાના અવસરે પ્રિયંકાએ સ્નાન કર્યું.

e16e0d01 91d8 46d6 92a0 a26d6a0e4921
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

માનસા વારણસીએ Miss india 2020નો ખિતાબ કર્યો પોતાના નામે, જુઓ માનસાના સુંદર ફોટોઝ