winning VLCC Femina Miss India World 2020.

માનસા વારણસીએ Miss india 2020નો ખિતાબ કર્યો પોતાના નામે, જુઓ માનસાના સુંદર ફોટોઝ

winning VLCC Femina Miss India World 2020.

મુંબઇ, 11 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ ફેમિના Miss india 2020 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ફેમિના મિસ ઈન્ડિયા તેલંગાણાની માનસા વારાણસી બની છે. આવો આપણે જાણીએ કે 23 વર્ષીય માનસાએ ફેમિના મિસ ઈન્ડિયા 2020 નો ખિતાબ કેવી રીતે હાંસલ કર્યો છે. 10 ફેબ્રુઆરીએ મુંબઇની ફ્લશ હોટલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, પુલકિત સમ્રાટ અને અપારશક્તિ ખુરાના પણ જોડાયા હતા.

Manasa Varanasi 3 edited

ફેમિના મિસ ઈન્ડિયાની ટોપ 5 રેસમાં ખુશી મિશ્રા, રતિ હુલજી, મનિકા શેઓકાંડ, માન્યા સિંહ અને માનસા વારાણસી પહોંચી હતી.

79913286

આ પછી માનસા વારાણસી, માન્યા સિંહ અને મનિકા શેઓકાંડની ટોપ પર પહોંચ્યા હતા.

Whatsapp Join Banner Guj
Manasa Varanasi 6

જ્યારે માનસાએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. જ્યારે માન્યા સિંહ અને મનિકા શિઓકાંડ ફસ્ટ અને સેકન્ડ રનરઅપ રહ્યાં હતા.

Manasa Varanasi 7 edited

ફેમિના મિસ ઈન્ડિયા બનેલી માનસા કહે છે કે તે હવે મિસ વર્લ્ડ માટે પ્રયત્ન કરશે.

mansa2 1024x683 1 edited

ફેમિના મિસ ઈન્ડિયા જીત્યા તે પહેલાં માનસા વારાણસી મિસ તેલંગાણા પણ રહી ચૂકી હતી. માનસાના શિક્ષણની વાત કરીએ તો તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

80349133

આ કાર્યક્રમનું સંચાલન અપારશક્તિ ખુરાનાએ કર્યું હતું. તે જ સમયે, બોલિવુડ અભિનેત્રી નેહા ધૂપિયા આ ઇવેન્ટની ઓફિશિયલ પેજન્ટ હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં પુલકિત સમ્રાટ અને ચિત્રાંગદા સિંહ ફિનાલે વેનેટના પેનલિસ્ટ હતા.

આ પણ વાંચો…

તમારી પાસે પણ છે બુલેટ! તો ચેતી જજો..પોલીસે પ્રદુષણ ફેલાવતા 50થી વધુ બુલેટ(bullet) કરી ડિટેઇન