lord vishnu

Parivartni ekadshi 2022: આજે પરિવર્તની એકાદશી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ

Parivartni ekadshi 2022: એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે

ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃParivartni ekadshi 2022: મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશી એટલે ડોલ અગિયારસ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. આ વ્રત ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન આવે છે, આ કારણે તેનું મહત્ત્વ વધી ગયું છે.

એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આ વ્રતમાં અનાજ ખાવું જોઈએ નહીં. માત્ર ફળાહાર કરવાથી પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ વખતે મંગળવાર, ગણેશ ઉત્સવ સાથે એકાદશી હોવાથી આ દિવસે ગણેશજી, વિષ્ણુજી અને મંગળ ગ્રહની ખાસ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે.

આ પણ વાંચોઃ GK Subject applies equally to universities: વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે શિક્ષણમંત્રીએ લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચોઃ CRS inspection and speed trial: 07 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા વિભાગ પર સીઆરએસ નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ

Gujarati banner 01