jitu vaghani

GK Subject applies equally to universities: વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે શિક્ષણમંત્રીએ લીધો મહત્વનો નિર્ણય

GK Subject applies equally to universities: રાજ્ય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ માહિતી ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી

ગાંધીનગર, 05 સપ્ટેમ્બરઃ GK Subject applies equally to universities: હાલના સમયમાં સ્પર્ધા ખૂબ જ વધી ગઇ છે. દરેક નોકરી અને કરિયરની હોડમાં ભાગી રહ્યા છે. પરંતુ અઢળક મહેનત બાદ પણ ભાગ્ય જ લોકોને સફળતા મળે છે.

વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇને રાજ્ય શિક્ષણ મંત્રીએ નિર્ણય લીધો છે કે, વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.

આ પણ વાંચોઃ CRS inspection and speed trial: 07 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા વિભાગ પર સીઆરએસ નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ

આ પણ વાંચોઃ 2nd AC Coach: ભાવનગર-કાકીનાડા સુપરફાસ્ટ ટ્રેનમાં કાયમી ધોરણે એક વધારાનો એરકન્ડિશન્ડ કોચ લગાવવામાં આવશે

Gujarati banner 01