scrapping vehicles

Online application for scrapping vehicles: રાજ્યમાં વાહનોને સ્ક્રેપ કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે

Online application for scrapping vehicles: માત્ર સરકાર માન્ય રજીસ્ટર્ડ સ્ક્રેપીંગ ફેસીલીટીમાં સ્ક્રેપ કરી શકાશે

ગાંધીનગર, 03 જુલાઈ: Online application for scrapping vehicles: કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml

પર અરજી કરવાની રહેશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ અંગેની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેના અસરકારક અમલીકરણ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:-Guru Purnima-2023: સમગ્ર બ્રહાંડનો ગુરૂ એક જ, જેની શરણાંગતિમાં મોક્ષ છે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો