Tomato prices rise

Tomato prices rise: લીંબુ બાદ હવે ટામેટાના ભાવ પહોંચ્યા આસમાને- વાંચો ભાવ વધવાના કારણ

Tomato prices rise: ટમેટાના ભાવ રૂ.80-90એ પહોંચ્યા

અમદાવાદ, 05 મેઃ Tomato prices rise: સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે, લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. લીંબુના ભાવ બાદ ટામેટાના ભાવમાં પણ વધારો ટમેટાના પ્રતિ કિલોના ઊંચામાં રૂ.50ના ભાવ બોલાતા ઘરઆંગણે છૂટક બજારમાં સારી ક્વોલિટીના ટમેટાના ભાવ રૂ.80-90ના મથાળે અથડાઇ ગયા છે.

મહાષ્ટ્ર તરફથી ટમેટાનો જથ્થો આવી રહ્યો હતો. દરમિયાન હાલ બેંગલોરમાં વરસાદ પડતા ત્યાંની આવકો પણ ઘટવા લાગતા બીજી તરફ ટમેટાની ડિમાન્ડ વધતા ભાવ ઊંચકાયા છે.

ઉલ્લેખનીય છે કે, ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હોવાથી લીંબુના ભાવમાં સતત વધારો થયો છે.

આ પણ વાંચોઃ Accused sentenced to death in Grishma murder case: ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વનો ચુકાદો, આખરે આરોપી ફેનિલને ફાંસીની સજા

આ પણ વાંચોઃ 60 students corona positive: યુનિવર્સિટીના 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા, વાંચો વિગત

Gujarati banner 01