શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા જાણો વિગત…

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં 133 પ્રજાતિ અને અંદાજિત 62570 પક્ષીઓ નોંધાયા આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના … Read More

આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે … Read More

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા…

રાજપીપલા,૨૪ ડિસેમ્બર: પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ! … Read More

કેવડિયાના ‘મોગલી’ ! જંગલ સફારી પાર્કમાં રહેલા પશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા.. એનિમલ કિપર તરીકે કામ કરવામાં આદિવાસી યુવતીઓ પણ અગ્રેસર, પશુપક્ષીઓની સસ્નેહ … Read More

માત્ર ૨ એકરમાં કુલ ૬૦૦૦ મણ જેટલા કેળાનું ઉત્પાદન લઈ શકાય તો એને ચમત્કાર જ કહેવો પડે,જાણો વિગત..

ખાસ અહેવાલ: અભય રાવલ,અમદાવાદ સતત બે વર્ષ દરમિયાન સિઝનનો માત્ર ૮ થી ૧૦ ઇંચ જેટલો છૂટોછવાયો વરસાદ હોય અને આટલા ઓછા વરસાદ છતાં પણ માત્ર ૨ એકરમાં કુલ ૬૦૦૦ મણ … Read More

જમીનને સોનાના ટુકડાં જેવી રાખવી હોય તો ગાય આધારિત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે: ખેડૂત ધર્મેશ પટેલ

ખેતર એક પાક અનેક: સંપૂર્ણ ગાય આધારિત ખેતીના ભેખધારી ધર્મેશ પટેલ એક જ ખેતરમાં કેળની સાથે કઠોળ અને શાકભાજી તથા બટાકા ની સાથે ચણાનો પાક લઈ રહ્યાં છે…તેમણે પ્રથમવાર ગાય … Read More

રંગબેરંગી દોરી ભરેલા ખાટલા સંગ્રહ કરવાનો અનેરો શોખ.જાણો સંગ્રહ પાછણનું રહસ્ય

ભાવનગરથી દિનેશ મકવાણાનું ખાસ રિપોર્ટ ભાવનગર, ૩૦ નવેમ્બર: આજના આધુનિક યુગમાં શહેરોમાં દેશી ખાટલાઓ માત્ર જુજ ઘરોમાં જ જોવા મળતા હોય છે.જયારે ગામડાઓમાં હજુ જુના દોરી ભરેલા ખાટલાઓ જોવા મળે … Read More

રાજકોટવાસીઓએ બનાવી અનોખી એવી વેસ્ટ પેપરના રીસાઇકલીંગ માંથી કિફાયતી ઇકો ફ્રેન્ડલી બોલપેન

વેસ્ટમાંથી માત્ર બેસ્ટ નહીં પણ “ધિ બેસ્ટ“  “યુઝ એન્ડ થ્રો”ની વિભાવનાના સાંપ્રત સમયે “યુઝ એન્ડ ગ્રો”ની ક્રાંતિકારી નુતન વિભાવનાને અગ્રેસર બનાવતા રાજકોટના યુવા સ્ટાર્ટ અપ ઉદ્યમીઓ ઉચ્ચ અભ્યાસ કરીને પણ નોકરી કરતાં … Read More

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, સાબિત કર્યું દ્રષ્ટિ હીન ૭૦ વર્ષ ના વડીલે

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી ખાસ અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો … Read More

ગોકુલધામ નાર શિયાળાની શરૂઆતમાં જરૂરિયાતમંદ વૃદ્વોને મદદે આવ્યા

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું વડોદરા, ૦૮ નવેમ્બર: ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા … Read More