For Glowing Skin

For Glowing Skin: ઘરમાં રહેલી આ વસ્તુઓ દ્વારા મેળવો ચહેરા પર ગ્લો- આજે જ ટ્રાય કરો આ બ્યુટી ટિપ્સ

For Glowing Skin: ચહેરાની સ્કીન પ્રદૂષણ, ધૂળ-માટે, અનહેદ્ધી ડાયટિંગ સ્ટ્રેસના કારણે ખરાબ થાય છે, તેમાં ગ્લો લાવવા કરો આ ઉપાય

whatsapp banner

બ્યુટી ટિપ્સ, 18 માર્ચઃ For Glowing Skin: મહિલાઓ ચહેરાને ગ્લોઈંગ રાખવા માટે સ્કિન પર ઘણી વસ્તુઓ લગાવે છે. ચહેરાની સ્કીન પ્રદૂષણ, ધૂળ-માટે, અનહેદ્ધી ડાયટિંગ સ્ટ્રેસના કારણે ખરાબ થાય છે. એવામાં અમુક વસ્તુઓનો ઉપયોગ કરી તમે સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો. 

કોફી 
કોફી ઘણા લોકોને પસંદ હોય છે. જો તમે તેને ચહેરા પર લગાવો છો તો બધી બ્લેકનેસ દૂર થઈ જાય છે. શુગર અને કોફીમાં થોડુ પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો ત્યાર બાદ તેને ચહેરા પર લગાવો. ત્યાર બાદ હાથથી સારી રીતે સ્ક્ર કરો. શુગર અને કોફી નેચરલ સ્ક્રબરનું સારૂ કામ કરે છે. ચહેરાના ડેડ સેલ્સને બહાર કાઢવામાં આ તમારી ખૂબ જ મદદ કરે છે.

આ પણ વાંચોઃ 3 New Moons in solar system: સૌરમંડળમાં યુરેનસનો એક અને નેપ્ચુનના બે એમ 3 નવા ચંદ્ર શોધાયા- વાંચો વિગત

એલોવેરા 
એલોવેરા તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાને જવાબ રાખવા અને હાઈડ્રેટેડ રાખવા માટે આ તમારી ખૂબ મદદ કરે છે. તમે ઈચ્છો તો ફેસ પેક કે માસ્ક બનાવીને પણ તેને ચહેરા પર લગાવી શકો છો. 

બેસન અને દૂધ 
ચહેરાને ચમકદાર રાખવા માટે આપણી ડાયેટ સારી હોવી જરૂરી છે. અનહેલ્ધી ઈન્ટિંગ હેબિટ્સ તમારી સ્કીન પર ખૂબ વધારે અસર કરે છે. ચહેરાની સ્કીન ડ્રાય અને ડલ પડવા લાગે છે એવામાં સ્કીનને ખરાબ થવાથી બચાવવા માટે તમારે બેસનમાં દૂધને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને પોતાના ચહેરા પર લગાવવી જોઈએ. દૂધ ક્લીંઝરનું કામ કરે છે. જે ચહેરાને એકદમ સાફ કરી દે છે. 

આ પણ વાંચોઃ ECI Order: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો