ambaji football player 2

Asiad game: જનજાતિ સમાજના બાળકો એશિયાડ રમવા માટે ભૂતાન અને શ્રીલંકા રમવા જવા માટે પસંદગી થયેલ છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૧ ઓક્ટોબર:
Asiad game: દાંતા તાલુકાના ખંડોર ઉમરી ગામના જનજાતિ સમાજના બાળકો…

  1. પારઘી આશિષભાઈ ધર્મેન્દ્રભાઈ
  2. પારઘી સાહિલભાઈ લક્ષ્મણભાઈ

જેઓએ વોલીબોલ સ્પર્ધામાં રાજ્યની ટીમમાં પસંદગી થતાં ગાઝિયાબાદ (મધ્યપ્રદેશ) ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ જેમની રમત જોઇને વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા વતી આગામી સમયમાં એશિયાડ રમવા (Asiad game) માટે ભૂતાન અને શ્રીલંકા રમવા જવા માટે પસંદગી થયેલ છે.

Asiad game, Volleyball, player

જયારે તોરણીયા ગામના લક્ષ્મણભાઈ અરજણભાઇ બુંબડીયા જેવો એ જિલ્લા કક્ષાનું મેરેથોન દોડમાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ રમવા જશે તેમનું જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી વતી કલેકટર તથા વહીવટદાર આજ રોજ માતાજીનો ફોટો આપી સન્માન કરેલ છે..

આ પણ વાંચો…Jamnagar Terrorist attack: જામનગર એરપોર્ટ ઉપર બે આતંકીઓએ હુમલો કરી અને પેસેન્જરોને બંધક બનાવ્યા !

Whatsapp Join Banner Guj