online

ગુજરાત માં ઓનલાઇન પરીક્ષા (online exam) કાર્યક્રમ મોકૂફ, ૧૦મી એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવશે

online exam

ગુજરાત માં ઓનલાઇન પરીક્ષા કાર્યક્રમ મોકૂફ, યુનિવર્સિટીઓ દ્વારા તે માટે નવેસરથી સમયપત્રક જાહેર કરવામાં આવશે…. ૧૦મી એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન (online exam)કરવામાં આવશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૮ માર્ચ:
online exam: હાલ માં ગુજરાત રાજ્ય મા કોરોના મહામારી ની પરીસ્થિતી ફરી એકવાર કથળતા રાજ્ય સરકારે શાળા કોલેજો ની લેનારી પરીક્ષાને લઈ મહત્વ નો નિર્ણય લીધો છેને ઓફલાઈન લેવાનાર પરીક્ષાઓને ઓફ લાઈન કરી દેવામાં આવી છે

  • ઓનલાઇન પરીક્ષા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવી
  • યુનિવર્સિટીઓ દ્વારા તે માટે નવેસરથી સમયપત્રક જાહેર કરવામાં આવશે
  • ૧૦મી એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવશે
ADVT Dental Titanium

હાલ માં ગુજરાત રાજ્ય મા કોરોના મહામારી ની પરીસ્થિતી ફરી એકવાર કથળતા રાજ્ય સરકારે શાળા કોલેજો ની લેનારી પરીક્ષાને લઈ મહત્વ નો નિર્ણય લીધો છે યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલુ રહેશે તેમના હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવવાનું રહેશે પરીક્ષાઓ તમામ તમામ સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓ લાગુ પડશે પ્રમાણે schools શાળાઓ માટે પણ રાજ્યના આ મહાનગર પાલિકા વિસ્તારના અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર ગાંધીનગર અને જૂનાગઢમાં હવે તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કચ્છ શિક્ષણકાર્ય આવતીકાલ 19 માર્ચ થી બંધ કરીને ઓનલાઇન શિક્ષણ(online exam) ઉમરદેવી આપવામાં આવશે અને માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે

  • યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલુ રહેશે તેમના હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવવાનું રહેશે
  • તમામ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઉપસ્થિત થનાર માટે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રહેશે
Whatsapp Join Banner Guj

ઓફલાઈન શિક્ષણ આ મહાનગરપાલિકાઓ ૧૦મી એપ્રિલ સુધી બંધ રહેશે શાળાઓમાં હાલના સમયપત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે મહાનગરપાલિકા સિવાય તમામ વિસ્તારોમાં આવેલી તમામ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઉપસ્થિત થનાર માટે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રહેશે અને પ્રથમ પરીક્ષા તેના મુજબ ઓફલાઈન લેવામાં આવશે તેમજ હાલમાં ચાલતુ શિક્ષણકાર્ય ચાલુ રહેશે ૮ મહાનગરપાલિકા સિવાયની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ અને સમયપત્રક મુજબ ઓફલાઈન ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તેમજ સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા દેખાવ રહેશે

૮ મહાનગરપાલિકા સિવાયની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ અને સમયપત્રક મુજબ ઓફલાઈન ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે

આ પણ વાંચો…કોરોનાના વધતા કેસની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી(CM Vijay rupani)ની મોટી જાહેરાત, સાથે લોકડાઉનની વાતો પર મૂક્યો પૂર્ણવિરામ