dghh 5de8ca71a8132 edited

સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરી, 8 કરોડ રુપિયાની થશે બચત

dghh 5de8ca71a8132 edited

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ તાજેતરમાં જ સરકાર પાર્લામેન્ટ કેન્ટીનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જી, હાં સરકારે પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરવાનું નક્કી કર્યું છે. સરકારના આ નિર્ણયથી દર વર્ષે સરકારને અને અન્ય લોકોને હવે ભોજનમાં 8 કરોડ રૂપિયાની બચત થઇ શકશે.

Whatsapp Join Banner Guj

આ નિર્ણય વિશે વાત કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ જણાવ્યું કે સાંસદો અને અન્ય લોકોએ હવે ભોજનના ખર્ચના હિંસાબથી જ ચૂકવવું પડશે. સંસદની કેન્ટીનને હવે નોર્થ રેલવેની જગ્યાએ ITDC(ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ચલાવશે.

GEL ADVT Banner

આ પણ વાંચો….

નવી ટેક્નિકઃ નાક દ્વારા આપવામાં આવી શકે છે કોરોનાની રસી, આ કંપનીને સરકારે આપી મંજૂરી