National academy vadodara

National academy vadodara: ભારતીય રેલવે નેશનલ એકેડેમી વડોદરા ખાતે રાજ ભાષા પખવાડા ની ઉજવણી કરવામાં આવી રહી

National academy vadodara: નેશનલ એકેડેમી દ્વારા 14થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજભાષા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે

વડોદરા, ૧૪ સપ્ટેમ્બર: National academy vadodara: ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન રેલવે નેશનલ એકેડેમી દ્વારા 14થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજભાષા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દી પખવાડિયાની શરૂઆત એસ.પી.એસ.ચૌહાણ ની અધ્યક્ષતા માં તમામ ફેકલ્ટી, અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પ્રથમ સત્તાવાર ભાષા પ્રતિજ્ઞાથી થઈ હતી.

National academy vadodara 1

આ પણ વાંચો: Baroda Medical College: બરોડા મેડિકલ કોલેજના મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કોમ્પ્યુટર લેબનો શુભારંભ

આ કાર્યક્રમનું આયોજન રેલવે એકેડમીના વિશાળ પરિસરમાં સત્તાવાર ભાષાઓ અને રેલવે બોર્ડ, નવી દિલ્હી, ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેકલ્ટીમેમ્બર્સ, અધિકારીઓ, અતિથિ અધિકારીઓ અને તાલીમ હેઠળના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj