Okha-Gorakhpur Train Cancel: રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 12 મે સુધી રદ
Okha-Gorakhpur Train Cancel: બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 12 મે સુધી રદ
રાજકોટ, 29 માર્ચઃ Okha-Gorakhpur Train Cancel: પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છેઃ
રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 07.04.2024, 14.04.2024, 21.04.2024, 28.04.2024, 05.05.2024 અને 12.05.2024 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 04.04.2024, 11.